નમસ્કાર સારસ્વત મિત્રો,
આપ બધાએ તારીખ: 04/08/2026 ને મંગળવારના રોજ બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગુજરાતી ભાષા માટેની પ્રશ્નાવલી મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરેલ છે. ટ્રેકરમાં પરીણામની નોંધ પણ કરી હશે. આપનું કાર્ય આસાન બને તે માટે pdf સ્વરૂપના ટ્રેકરની ઓટો જનરેટ ફિક્સ ફોર્મ્યૂલા સાથેની એકસેલ શીટ (જે તે ધોરણના તમામ વિધાનોને લઈને ફોર્મ્યુલા વાળી) ડાયટ રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે આપને નીચે દર્શાવેલ લિંક પરથી મળી જશે. ફાઇલ ડાઉનલોડ કરીને કાર્ય કરવા વિનંતી છે.
નિપુણ ગુજરાત_FLN_Gujrati_બાલવાટીકા ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/12bl1Cw3jnE370cOxqLrtzLjCN6Qryo41/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true
નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 1 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/1Cy0BNux-iEuFVLUOrrtlgurYkSwSU5t_/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true
નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 2 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/11cCq93BX-UERaejfwfualwZXi8O5UV9P/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true
નિપુણ ગુજરાત_FLN_Gujrati_ધોરણ 3 થી 5 ટ્રેકર ઓટો જનરેટ પરીણામ શીટ પ્રાપ્ત કરવાની લિંક - https://docs.google.com/spreadsheets/d/1o_N8thKOdlJ4_5bbiukSzj1IOJORqSZe/edit?usp=drive_link&ouid=101393952388329810166&rtpof=true&sd=true
આપના કાર્યને સરળ બનાવશે તે અભિલાષા સહ. ગણિતના ટ્રેકરની ફાઇલ પણ સતવરે મૂકવામાં
આવશે. FLN સંલગ્ન ઉપયોગી થાય તે સાહિત્ય https://dietrjt.blogspot.com/ પર આપને મળી રહેશે. ઉપયોગ કરશો તેવી અપેક્ષા છે.
રજૂકર્તા – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ